Abtak Media Google News

મેષ

The-Future-Of-The-Weekly-Zodiac

કુટિર તેમજ નાનાં કે લઘુ ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળુ નીવડશે.  પ્રિંટીંગ, ઓફસેટ તથા સ્ટેશનરી સંબંધિત ઔદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. આ સિવાયના, તમામ ઔદ્યોગિક એવમ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  શિક્ષકો તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે ફકત, 24 નવે. મધ્યમ રહેશે.

વૃષભ

The-Future-Of-The-Weekly-Zodiac

સર્વિસ બિઝનેશ એવમ મેનેજમેન્ટ/ફાઈનાન્સ રીલેટેડ ફર્મસનાં જાતકો માટે  આ સપ્તાહ  ભાગ દોડ વાળું નીવડશે, સાથો સાથ નવી તકો તેમજ વ્યવસાયિક લાભ સાંપડવાંનાં સંયોગો. તમામ કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ પ્રકારના વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે. જથ્થાબંધ વ્યાપારી માટે આ સપ્તાહ અર્ધ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો, મહિલા કર્મીઓ તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ  ફાયદાકારક નીવડશે.  24 તથા  26 નવે. સાવ મધ્યમ રહેશે.

મિથુન

The-Future-Of-The-Weekly-Zodiac

ઓનલાઈન બિઝનેશ તથા ઓન લાઈન સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ સાનુકૂળ નીવડશે. એડવર્ટાઈઝમેન્ટ એકમનાં જાતકો આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  મોટા કદનાં ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે. નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. જથ્થાબંધ વ્યાપાર સાથે જોડાયેલ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જોવા મળશે. નાનાં તથા છૂટક વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ  સપ્તાહ પણ સાનુકૂળ નીવડશે.   છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક.  20 ત્થા 22 નવેમ્બર સાધારણ રહેશે.

કર્ક

004 1

ખાનગી ફાયનાંસ કંપની/એકમનાં જાતકો, સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું દોડધામ વાળુ નીવડશે.  નાનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે.  જથ્થાબંધ વેપારના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ ફાયદા વાળુ જણાશે. આ સિવાયના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ  લાભકારક રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ સરકારી ક્ષેત્રનાં તમામ વર્ગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે સાથે બદલી બઢતી ની સંભાવના. છાત્રો, મહિલા કર્મીઓ, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ પણ સારુ ને લાભદાયી નીવડશે. ફકત  23 નવેંબર અર્ધ મધ્યમ રહેશે.

સિંહ

The-Future-Of-The-Weekly-Zodiac

પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સ કે હોટેલ બૂકીંગ્સ સાથે જોડાયેલ તમામ જાતકો માટે  આ સપ્તાહ પણ અર્ધ લાભકારક નીવડશે.  મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. નાનાં કદનાં કુટિર કદનાં ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ રહેશે. વ્યાપાર વણિજના જાતકો માટે સાનુકૂળ સપ્તાહ રહેશે.  વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે આ સપ્તાહ ઠીકઠાક રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ ફાયદાકારક તથા સાનુકૂળ નીવડશે.  25 તથા 26 નવેમ્બર સાવ સામાન્ય નીવડશે.

કન્યા

The-Future-Of-The-Weekly-Zodiac

જાહેર ક્ષેત્રની વ્યક્તિ તેમજ રાજકીય ક્ષેત્રની વ્યક્તિ વિશેષ માટે આ સપ્તાહ પ્રતિકૂળ રહેવાના સંયોગો. આયુર્વેદ તથા હર્બલ ફાર્મસી નાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે, સાથો સાથ નવી નવી તક મળવાના સંયોગો. અન્ય ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ દરમિયાન અણધાર્યા ફાયદા થવાની સંભાવના. આ સિવાયના તમામ કદનાં ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર- વાણિજ્ય એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકૂળ રહેશે.  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કિંગ વુમન માટે આ સપ્તાહ ફાયદાકારક તથા સાનુકૂળ નીવડશે.  21 તથા 23  નવેમ્બર  સાધારણ રહેશે.

તુલા

The-Future-Of-The-Weekly-Zodiac

આ સપ્તાહ આ રાશિ માટે લાભદાયી તથા સુખ શાંતિ વાળું નીવડશે. ઈલેક્ટ્રીસીટી રીલેટેડ પ્રોડકશન્સ ના ઔદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક તથા ભાગદોડ વાળું રહેવાની સંભાવના.  ઉદ્યોગ, ધંધા વ્યવસાયના પેન્ડીગ રહેલા કામકાજનો નિકાલ થવાના સંયોગો. અન્ય, ઔદ્યોગિક એકમ તેમજ વાણિજ્યક એકમનાં જાતકો માટે અર્ધ લાભદાયી સપ્તાહ. ધંધા ઉદ્યોગમાં નવી નવી તકો આવવાની પણ સંભાવના. સરકારી તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ દરમિયાન હળવાં આર્થિક લાભ સાથે બદલી બઢતીના સંયોગો. મહિલા કર્મચારીઓ, ગૃહિણી તથા નિવૃત્તો માટે હળવું લાભદાયી સપ્તાહ. 20 તથા 24 નવેમ્બર અર્ધ મધ્યમ જણાશે.

વૃશ્ચિક 

The-Future-Of-The-Weekly-Zodiac-8

ઈલે. રીલેટેડ સર્વિસ બિઝનેસ-ક્ધસલ્ટન્સી ફર્મસનાં જાતકો માટે આ સપ્તાહ ખૂબ ફાયદાકારક જણાશે.  આ સપ્તાહે ધંધા વ્યવસાય હેતું પ્રવાસ થવાની સંભાવના.  ગ્રેઈન   ગ્રોસરી મર્ચન્ટસ માટે આ સપ્તાહ હળવાં ચડાવ ઉતાર ની સાથોસાથ લાભકર્તા નીવડશે.  દરેક કદનાં ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  અન્ય વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું પરંતુ  હળવું લાભકારી પણ નીવડશે.  ખાનગી ક્ષેત્રનાં કર્મચારી તેમજ સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ સાનુકૂળ કે યથાવત જણાશે.  મહિલા કર્મીઓ,  નિવૃતો, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ સાનુકૂળ નીવડશે.  25 નવેમ્બર સામાન્ય નીવડશે.

ધન

009 1

સગા, સ્નેહી તરફથી સાથ સહકારના સંયોગો. આ સપ્તાહે પણ અધૂરા રહેલા તમામ કામકાજ માં સફળતા તથા વિલંબ થતાં કામકાજો ઝડપભેર નીવેડો આવવાના સંયોગો. તેમ છતાં ચોકસાઈ રાખવી. ગ્રેઈન મર્ચન્ટ, તથા જનરલ જથ્થા બંધ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ વિશેષ લાભકર્તા. મોટા ઉદ્યોગ- વ્યાપાર–વણિજ ક્ષેત્રનાં જાતકો માટે પણ આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક જણાશે.  આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકૂળ સપ્તાહ. યુવાવર્ગ, મહિલા કર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભકારી સપ્તાહ. 25, 26 નવેમ્બર સરેરાશ રહેશે.

મકર

010 1

કઠોર પરિશ્રમી અને ઉદ્યમી જાતકો માટે આ સપ્તાહ ખૂબ લાભકારી નીવડશે.  આ સપ્તાહે પણ પન્નોતિનો હળવો પ્રભાવ રહેશે આથી મહત્વના કામકાજ વિશેષજ્ઞની સૂચના અનુસાર કરવા.. જથ્થાબંધ વ્યાપાર-વણિજના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકૂળ જણાશે. નાના ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે.મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે સાનુકૂળ સપ્તાહ. સંતો, મહંતો અને રાજકીય વ્યક્તિઓ માટે પ્રતિકૂળ સપ્તાહ.  સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સાનુકૂળ સપ્તાહ. છાત્રો, નિવૃતો, ગûહિણીઓ તેમજ મહિલાકર્મી માટે સાનુકૂળ સપ્તાહ. 23 નવેમ્બર સામાન્ય રહેશે. (પન્નોતિનો ઉપાય પરિશ્રમિકોને પૂરતું વળતર આપવું)

કુંભ

The-Future-Of-The-Weekly-Zodiac

મોટા ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ભાગ દોડ વાળું જોવા મળશે. ધાતુ ઉદ્યોગ ધંધાના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક રહેશે. અન્ય ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી રહેવાના સંયોગો.  વ્યાપાર વણિજ સર્વિસ બિઝનેસ ધરાવતા જાતકો માટે આ સપ્તાહ પણ લાભકારક નીવડશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયી જણાશે.  ખાનગી ક્ષેત્રનાં  કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. પરિવાર સાથે સુમેળ અને સાથ સહકાર અકબંધ રહેશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે લાભકારી સપ્તાહ.  કેવળ 26 નવે.સાધારણ રહેશે. (પન્નોતિનો ઉપાય શ્રમદાન.)

મીન

012 1

પેટ્રોલિયમ ઉત્પાદ તેમજ પેટ્રોકેમિક્લ્સ, તથા રંગ રસાયણ, ખાતર સંબંધિત ઉત્પાદના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમનાં જાતકો માટે લાભદાયી સપ્તાહ. અન્ય તમામ ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ તમામ વ્યાપાર–વાણિજ્યક એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે. નાનાં એવમ છૂટક વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ બહુ લાભદાયી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી  નીવડશે.  નિવૃતો,  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક રહેશે. 25 નવે. મધ્યમ  જણાશે. (પન્નોતિનો ઉપાય દાન + અભ્યંગ સ્નાન)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.