Abtak Media Google News

સુરેન્દ્રનગર ના વઢવાણ ના ફુલગ્રામ નજીક અકસ્માત સર્જાયો : કાર ચાલક સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

પરીવારજનો રાજકોટ થી ગાધીનગર તરફ જતા ફુલગ્રામ નજીક અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લા માં અકસ્માત ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના રસ્તાઓ માં રોજ બરોજ અનેક અકસ્માત સર્જાયા કરે છે.અને અનેક જિંદગી ઓ અકસ્માત ના કારણે જિલ્લા માંથી મોત ના મોઢા માં હોમાય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં આજે બપોરે ના સમયે લીમડી રાજકોટ હાઇવે ફુલગ્રામ પાસે અકસ્માતમા બે લોકો ના મોત નિપજ્યા છે. અને અન્ય 3 ને ઇઝા પહોંચી છે..

ત્યારે છેલ્લા ઘણા સમય થી સુરેન્દ્રનગર જિલ્લા માં ફરી અકસ્માત ની વણજાર સર્જયી છે.ત્યારે આજે અત્યારે લીમડી રાજકોટ હાઇવે ફુલગ્રામ નજીક અકસ્માત સર્જાતા  ઘટના સ્થળે બે ના મોત નિપજ્યયા હતા.ત્યારે અન્ય 3 ને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં અકસ્માત એ વણજાર સર્જી છે…

ત્યારે જિલ્લા માં આ અકસ્માતમાં બે જિંદગી અકસ્માત માં હોમની છે.ત્યારે જિલ્લા ના હાઇવે ગોઝારા બન્યા છે.ત્યારે આજે બપોરે અત્યારે હોન્ડા કંપની ની wrv કાર પલટી ખાઈ જતા અકસ્માત ના કારણે 2 ના મોત નિપજ્યા છે અને અન્ય 3 ની હાલત ગંભીર છે.હાઇવે પાર અકસ્માત સર્જાતા હાઇવે ચક્કા જામ બન્યો છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

ઘટનાસ્થળે 2 ના મોત 3 વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પોલીસ ધટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા આ કાર ગાંધીનગર થી રાજકોટ તરફ જતી હતી અને આ કાર માં મૃત્યુ પામેલ પણ રાજકોટ ના હોવા ની આસનકા વ્યક્ત કરવા આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.