Abtak Media Google News

Facebook પર અફવા ફેલાઈ રહી છે. જે રીતે લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે, તે તમને કેવી રીતે ખબર પડશે કે, તમારૂ એકાઉન્ટ સુરક્ષીત છે કે નહી. ફેસબુક પર આવા વાહ્યાત મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને નકલી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેને સમજ્યા વગર લોકો બેફામ આવા મેસેજ વાયરલ કરે છે.

Facebook 1 1ફેસબુક પર મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, સીઈઓ માર્ક ઝુકરબર્ગે તેના એકાઉન્ટને સુરક્ષીત રાખવા માટે BFF બનાવ્યો છે. તેનાથી તમે જાણી શકશો કે તમારું એકાઉન્ટ સુરક્ષીત છે કે નહિ. જો આ લખતાની સાથે જ કન્ટેન્ટ લીલા રંગમાં બદલાઈ જાય તો તમારૂ એકાઉન્ટ સુરક્ષીત છે પરંતુ જો તમે બદલશો નહી તો તમારૂ એકાઉન્ટ જોખમમાં છે. ઘણા લોકો આ મેસેજને શેર કરી રહ્યા છે. આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે અને અફવાઓ ફેલાવી રહ્યા છે. તાજેતરમાં જ ફેસબુકે ઘણા એવા શબ્દો જે વધુ ઉપયોગ થાય છે તેને અલગ ડીઝાઈન આપી છે, ‘congratulations’ જેવા શબ્દ લખવા પર કેસરી રંગ આવે છે. બસ તેવી જ રીતે BFF નો અર્થ બેસ્ટ ફ્રેન્ડ ફોરએવરહોય છે. જે તમે કોઈ મિત્રની નજીક હોવ છો ત્યારે તમે લખો છો. ત્યારે આ ગ્રીન કલરનું થશે.

 

:- આર્ટીકલ ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં -: 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.