શું આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર કરશે ચૂંટણી પંચ?

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પોંડિચેરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનું ચિત્ર આજે સ્પષ્ટ થથઈ જશે

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારતમાં સનિક સ્વરાજ્ય સંસઓથી લથઈને વિધાનસભા અને લોકસભા સુધીની પંચ્યા ચૂંટણી વ્યવસથા લોકતંત્ર અને સતત ધબકતું અને નવા-નવા જનપ્રતિનિધિઓ ના આગમની સતતપણે પ્રગતિશીલ રાખે છે ચૂંટણી પંચ દ્વારા દેશના પાંચ રાજ્યોની પૂરી થતી વિધાનસભા ની મુદતો ને લથઈને આજે વિધાનસભાની ચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર કરે તેવું ચિત્ર સ્પષ્ટ બનતું જાય છે .

દેશ માં વન નેસન વન થથઈલેક્શનનો વિચાર મૂર્તિમંત કરવા પ્રયાસો થઈ રહ્યા છે પાંચ વર્ષમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા થી લથઈને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભા લોકસભા ની મુદત પૂરી થઈ ચૂંટણીઓ યોજાતી રહેછે ચૂંટણી દરમિયાન કવાયત ખર્ચ અને સમય બચાવવા માટે હવે એક રાષ્ટ્ર એક ચૂંટણી નો વિવાદ ઊભો કરી સમય શક્તિ અને ખર્ચ ઘટાડવાની જરૂરિયાતો ઉભી થઈ છેઆજે ભારતના ચૂંટણી પંચના ઉપાધ્યક્ષ સુધીર જૈન ના કોલકત્તા પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારની તૈયારીઓ અને સંબંધિત અધિકારીઓ સો મંત્રણાનો દોર ચલાવી વિધાનસભાની ચૂંટણી માટેના આયોજનો અને તારીખ અંગે ની કરે એવું દેખાઈ રહ્યું છે.. કોરોના મહામારી ને ધ્યાને લઈ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં સંભવિત ફેરફારો અને માળખાકીય સુવિધાઓ વધારવા ની સાથે સાથે બૂથ અને સ્ટાફ માં વધારો કરવાનું સૂચન કરી રહ્યા છે… પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ કેરલ, પોંડીચેરી વિધાનસભાની મુદત પુરી જવાની છે ત્યારે આ પાંચેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ના કાર્યક્રમ માટે આજે ચૂંટણી પંચની બેઠકમાં નિર્ણય લેવાશે પંચ દ્વારા પાસે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ આજની બેઠકમાં જાહેર કરવાનું વલણ દેખાઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકોની વિધાનસભા ની ચૂંટણી  આ વર્ષે જ યોજવી આવશ્યક બની ગઈ છે ૩૦મી મે વિધાનસભાની મુદત પૂરી થવા જઈ રહી છે ચૂંટણીપંચના અધ્યક્ષ આજે આ અંગેની જાહેરાત કરશે શુક્રવારે ચૂંટણી પંચના નાયબ અધ્યક્ષ સુધીર જૈન એ કોલકાતાની મુલાકાત લથઈને ચૂંટણી સંબંધી મિટિંગોનો દોર ચલાવ્યો હતો.. રાજસનના મુખ્ય રાજકીય પ્રવાહમાં પશ્ચિમ બંગાળ અને કેટલાક રાજ્યો નું રાજકારણ હમેશા ચર્ચામાં રહ્યું છે , પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાય તે માટે ગુજરાતી કડક સુરક્ષા બંદોબસ્ત આવશ્યકતાને ઘ્યાને લથથઈ ચૂંટણીપંચ દ્વારા કેન્દ્ર પાસેી બાર વધારાની સુરક્ષા ની માંગણી કરી છે મતદાન મક અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સંવેદનશીલ લોકસભા અને વિધાનસભા મચ્છર માં કોઈ સુરક્ષા ની દ્રષ્ટીએ કચાસ ન રહે તેવી તૈયારી ની માંગણી કરી છે. પંચ દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળની ટુકડીઓ રિઝર્વ પોલીસ અને વધારાની સુરક્ષા વ્યવસ તેના કરવાની માંગ કરી છે આ વખતે કોરોના માહોલમાં સોશિયલ ડિસ્ટન્સ અને ખાસ વ્યવસને લઈને બુથ અને કર્મચારી ની સંખ્યામાં પણ વધારાની માગણી કરી છે આજે ચૂંટણીપંચની મળનારી બેઠકમાં પાંચ રાજ્યના ચૂંટણી કાર્યક્રમો નક્કી થાય તેવું દેખાઈ રહ્યું છે.