Abtak Media Google News

લોધિકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ખીરસરા સિટી સામાન્ય સ્ત્રી અનામત આવતા ચુંટણી નહીં લડી શકે તેમજ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ હરિશચંદ્ર સિંહ જાડેજા માખાવડ સિટ સામાન્ય સ્ત્રી અનામત થતા ચુંટણી નહીં લડી શકે  ઉપપ્રમુખ ઉમેશભાઈ પાભર મોટાવડા સિટ સામાન્ય સ્ત્રી અનામત થતા ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા પાળ સિટ અનુસુચિત થતાં ચુંટણી નહીં લડી શકે તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ધસિહ ડાભી વાજડી વડ સિટ અનુસુચિત જાતિ સ્ત્રી થતા તેજ પૂર્વ ઉપપ્રમુખ ભાવનાબેન કમાણી લોધીકા સીટ બિન અનામત થતાં ચુંટણી નહીં લડી શકે તેવીજ રીતે નગરપીપળીયા સિટ બિન અનામત સામાન્ય થતા પ્રમુખ ગીતાબેન વેકરીયાતેમજ  પૂર્વ ઉપપ્રમુખ  સંજયભાઈ સોજીત્રા ની મેટોડા સિટ અનુસુચિત આદિજાતિ થતાં ચુંટણી નહીં લડી શકે તેમજ હાલના દેવગામના સદસ્ય ની સીટ સા.સૈ.પછાતવગે સ્ત્રી  થતા ચુંટણી નહીં લડી શકે. આમ ચુંટણી લડવાનું સ્વપ્ન સેવતા ઘણા ઉમેદવારોના સપના રોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.