સુરેન્દ્રનગર જીલ્લાના જેલ ચોકની ગરબીને એકાવન વર્ષ

સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રીની ઉજવણી રંગેચંગે કરવા મા આવી રહી છે ખેલેયાઓ દ્વારા નવરાત્રીની ઉજવણી ધૂમધામ પૂર્વક કરવા મા આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાની સવી પ્રાચીન ગરબી ગણાતી જેલ ચોકની ગરબીને આ વર્ષે ૫૧ વર્ષ પૂર્ણ કર્યા છે આ નવરાત્રીનું સફળ આયોજન કરનાર આયોજકોમાં જે. એમ. શાહ,રુદ્ર ક્રિએટિવાળા પીન્ટુભાઈ, કે. એન. રાજદેવ, લલિતભાઈ ઠાકર, રાજદેવ ખડિયારી, તેમજ અનેક આ વિસ્તારના કરિયક્રો વરસોથી સફળ નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહું છે.