Abtak Media Google News

આજે ત્રીજા વિશ્ર્વ યોગ દિવસની સૌરાષ્ટ્રમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના બાળકોથી માંડી વયોવૃધ્ધ નાગરિક સુધીના તમામ લોકાએ હોંશભેર યોગા કર્યા હતા.

રાજકોટમાં રાજય સરકારના વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયાની આગેવાનીમાં યોગદિનની ઉજવણી કરાય હતી આ તકે મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનીસિપલ કમિશનર બંછાનીધી પાની ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિત હજારો લોકોએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.