Abtak Media Google News

આપ સૌને ખબર જ હશે ફાધરર્સ ડે નજીક આવિરહ્યો છે. આ ખાસ દિવસ માટે ફ્લિપકાર્ટે iphone ના રસિયા માટે એક ગજબની  ઓફર લાવી છે. કંપનીએ ગુરૂવાર 8 જૂનથી લઈને શનિવાર 10 જૂન સુધી iphone 6 (16GB)ને 21999 રૂપિયામાં વેચી રહ્યું છે. આની બજાર કિંમત 36,990 રૂપિયા છે જેમાં 40 ટકા છૂટ આપવામાં આવી રહી છે.

Advertisement

કંપનીએ ઓફર માટે વેબસાઈટ પર એક પોસ્ટ મુકી છે જેમાં લખ્યું છે, ટુ ધ વર્લ્ડસ બેસ્ટ ડેડ. આમાં iphone 6 પરની ઓફરનું કહેવામાં આવ્યું છે જેમાં 21,999 રૂપિયા તેની કિંમત જણાવાઈ છે. 10 જુન પછી ફરીથી આ ફોન તેની સાચી કિંમત પર વેચાણ કરશે.

તમને જણાવી દઈએ કે આ ઓફર iphone 6 સ્પેસ ગ્રે વેરીઅન્ટ પણ આપવામાં આવી રહી છે. iphone 6 સ્પેસ ગ્રે વેરિઅન્ટ માં માત્ર 15 ટકાની છૂટ છે અને જેને ગ્રાહક 30,700 રૂપિયાની જગ્યાએ સ્પેશિઅલ ઓફરમાં 25999 રુપિયામાં ખરીદી શકે છે. આમાં ફ્લેટ 4701 રૂપિયાની છૂટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.