Abtak Media Google News

હાલમાજ ધચરણ 12ના પરીણામ જાહેર થયા છે ત્યારે કેટલાક શહેરોના વિધાઁથીઓમા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે તેવામા ધ્રાગધ્રા તાલુકામા પ્રથમ નબરે આવેલા સાધના વિધાલયમા અભ્યાસ કરતા વિધાથીઁ સાપાવડીયા(પટેલ) નિકુંજ ભાઇલાલભાઇએ 98.88PR મેળવી પોતાના પરીવાર, પાટીદાર સમાજ તથા સાધના વિધાલય સ્કુલમા ગૌરવભેર નામ કયુઁ છે. ધ્રાગધ્રા તાલુકામા પ્રથમ આવેલા વિઁધાથી પટેલ નિકુંજને ચોતરફથી અભિનંદન મળવાપામેલ હતા.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.