Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં 17 વર્ષીય કિશોરી  વિધર્મીનો ભોગ  બની હોવાની ઘટના સામે આવે છે . વિધર્મી દ્વારા કિશોરી પર રેપ કરાયો છે .દુષ્કર્મ આચરનાર  અશદ અલ્તાફ વિરાણી સામે નોંધાઈ ફરિયાદ છે . વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે .આરોપી અશદ રામ ચોક સ્થિતિ લવલી પાર્ક સોસાયટીમાં રહે છે . કિશોરીને લલચાવી ફોસલાવીને  દુષ્કર્મ આચાર્યું હોવાનું સામે આવ્યું છે . વેસુ પોલીસે વિધર્મીની ધરપકડ કરી છે અને કાર્યવાહી  હાથ ધરી છે .

Advertisement

 

ભાવેશ ઉપાધ્યાય

 

 

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.