Abtak Media Google News

૨૧ જૂને વિશ્ર્વયોગ દિવસની ઉજવણી કરવા તડામાર તૈયારી

મોરબી

આગામી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા  જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં  મિટીંગ યોજાઈ હતી જેમાં મોરબી શહેર જિલ્લા માં કુલ ૨૩ સ્ળો એ સમુહયોગાના કાર્યક્રમ યોજવા નક્કી યું હતું

પ્રાપ્ત વિગતો મુજબ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧ જૂન ના દિવસને વિશ્વ યોગ દિવસ જાહેર કરવામાં આવતા ગુજરાત સરકાર દ્વારા દરવર્ષે આ દિવસે તમામ જિલ્લા -તાલુકા સ્તરે સમૂહ યોગ કરી યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેકટર આઈ કે પટેલ ના અધ્યક્ષ સને આયોજન અંગે મીટીંગ યોજાઈ હતી.

આજની આમિટિંગ માં મોરબી જિલ્લામાં કુલ ૨૩ સ્ળો પર સમૂહ યોગ કરવા નિર્ણય કરાયો હતો જેમાં જિલ્લા સ્તરે ૫ સ્ળોએ,દરેક તાલુકા મક દીઠ બે-બે સ્ળ અને નગર પાલિકા દ્વારા ૮ સ્ળે સમૂહ યોગ ના કાર્યક્રમ યોજવા નક્કી કરાયું હોવાનું જિલ્લા રમત ગમત અધિકારી એસ.ડી.વ્યાસે જણાવ્યું હતું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.