Abtak Media Google News

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 363

ગુજરાત રાજયમાં કોરોનાના કેસ હજુ પણ વધતાં જ જાય છે અને તેનો આકડો થંભી જવાનું નામ નથી લેતું રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 13273 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 લોકોનાં મૃત્યુ જેથી કહી શકાય કે કોરોનાને ભૂલીને બહાર નીકળી જવાની જરૂર નથી

રાજ્યમા સાથે જ ડિસ્ચાર્જ રેટ પણ દિવસેને દિવસે વધતો જાય છે જે બહુજ સારી વાત છે, આજે  ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 392 છે અને હવે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 5880 છે અને હજુ પણ વધી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.