Abtak Media Google News

ભાયાવદર સમાચાર

જી. સી. ઈ.આર. ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટ તથા શાળા વિકાસ સંકુલ, ઉપલેટાના સંયુક્ત ઉપક્રમે એચ.જી.ટીલવા હાઇસ્કુલ, કોલકી ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવેલ હતો . Whatsapp Image 2023 11 07 At 14.55.12 145694Cc

આ વિજ્ઞાન મેળામાં વિભાગ -3 માં મ્યુનિસિપલ હાઇસ્કુલ, ભાયાવદરની વાવણી યંત્ર નામની કૃતિનો પ્રથમ નંબર આવેલ. આ કૃતિ બનાવવા બદલ શાળાના વિદ્યાર્થીઓ શ્રી સાંગેચા પરેશ પંકજભાઈ તથા સરવૈયા મનદીપસિંહ રણજીતસિંહ અને તેમને માર્ગદર્શન આપનાર વિજ્ઞાન શિક્ષક શ્રી સોહિલ જાવિયાને શાળાના આચાર્યશ્રી એ. એ. મકરાણી તથા ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર  આર.સી. દવે સાહેબે અભિનંદન પાઠવેલ અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર આવે એવી શુભેચ્છા પણ પાઠવેલ.

વિજય કુનાતીયા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.