Abtak Media Google News

પડધરી સમાચાર

પડધરીમાં દિવ્યાંગ બાળકોને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ વસ્ત્ર દાન કરવામાં આવ્યું છે . પડધરી તાલુકાના દિવ્યાંગ બાળકો માટે દીવાળી  નિમિતે કપડાં વિતરણ કરવામાં આવ્યું છે . વસ્ત્ર દાન કરવામાં આવતા  દિવ્યાંગ બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા .  આ કાર્યકમ આજે સવારે ૧૦ વાગ્યે રાખવામા આવ્યો હતો . Whatsapp Image 2023 11 07 At 13.20.23 0841F8E8 કાર્યક્રમ .B.R.C ભવન ,પોલીસ સ્ટેશન પાસે રાખેલ હતો જેમાં દાતાઓ હાજર  રહ્યા હતા . આ કાર્યક્રમમાં મુખ્ય  6 દાતાઓના હસ્તે વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું .

 જાડેજા ધર્મેન્દ્રસિંહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.