Abtak Media Google News

ધ્રોલ તાલુકા ના લતીપર ગામ પંચાયત દ્વારા હાલ કોરોનાની બિજો સ્ટ્રેન શરૂ થયો જેને લઈ ને લતીપર ગામ માં કોરોના ના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી હોય. કોરોના કેસનું સંક્રમણ રોકવા માટે લતીપર ગ્રામ પંચાયત દ્વારા તારીખ 8 /4/ 2021 થી 15/4/2021 સુધી લતિપુરા ગ્રામ પંચાયતના દ્રારા લોકડાઉન રહેશે સંપૂર્ણ ગામ સવારથી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારબાદ  બપોર ના 1 વાગ્યા થી લોકડાઉન પાલન કરવાનું રહેશે ત્યારબાદ બીજા દિવસે ઉપરોક્ત રાબેતા મુજબ નિયમ સમયે પાલન કરવાનું રહેશે. જેમા દૂધની ડેરી માટે સાંજના 6 થી 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની રહેશે  મેડિકલ 24 કલાક ખુલ્લું રાખી શકાશે. તમામ વ્યક્તિઓને માસ્ક પહેરવુ અને સોશિયલ ટીકેશન ફરજીયાત કરવાનું રહેશે નિયમો ના પાલન કરવા તેવુ લતીપર ગ્રામ પંચાયત ના લેટર ની યાદી મા જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.