Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચોથી લહેરનો પ્રારંભ થઇ ચુક્યો છે તેવા સંકેતો મળી રહ્યા છે. છેલ્લા થોડા મહિનામાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કુલમાં બાળકો માટે નિયમો હળવા કરવામાં આવ્યા હતા પરંતુ કેસમાં ફરી વધારો થતા રાજકોટ જીલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને સ્કુલમાં આવવાનું સુચન કરાયું છે.

કોરોનાના કેસ વધતા રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીએ બી.એસ.કૈલાનો આ મોટો નિર્ણય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.