Abtak Media Google News

રીક્ષા પલ્ટી મારતા એક જ પરીવારના ૨ બાળકો  ૩ મહીલાઓ ૨ યુવતીઓને ઇજા પહોચી હતીઆ તમામ મુસાફરો એક જ ગામ અને એક જ પરીવારના લોકો છે .

2 63

આખા ગામના રહીશો ગામની જ પોતાની વાડિએ પ્રસંગ હોવાથી જતી વખતે રીક્ષા પલ્ટી મારી હતી ૫ લોકોને જુનાગઢ  હોસ્પિટલમાં ખસેડાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.