Abtak Media Google News

અખિલ ભારતીય વિર્દ્યાી પરિષદ (ABVP)દ્વારા વિર્દ્યાીઓ અને પ્રોફેસરોનો સેમેસ્ટર સિસ્ટમને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૫ ટકા જેટલા વિર્દ્યાીઓ-પ્રોફેસરો સેમેસ્ટર સિસ્ટમની વિરોધમાં હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે ABVPદ્વારા સેમેસ્ટર સિસ્ટમ રદ કરવા માટે રાજ્યમાં સેમેસ્ટર પ્રા હટાવો મુવમેન્ટ શરૂ કરી છે. આ સિસ્ટમના લીધે શિક્ષણ પર અવળી અસર પડી રહી છે અને સિસ્ટમ સદંતર નિષ્ફળ રહી હોઈ ધોરણ-૯ી ૧૨ની જેમ કોલેજોમાંી સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવામાં આવે તેવી માગ કરાઈ છે. ABVPના પ્રદેશ મહામંત્રી નરેશ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગતવર્ષે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં સેમેસ્ટર સિસ્ટમ હટાવવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૫ ટકા જેટલા વિર્દ્યાીઓ આ પ્રાી ત્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું.

ઉપરાંત હાલમાં અમદાવાદ ખાતે સેમેસ્ટર સિસ્ટમ હટાવવા માટે પ્રધ્યાપકો અને શિક્ષણવિદોનો સેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં ૨૩ યુનિવર્સિટીઓના ૨૨૫ જેટલા પ્રધ્યાપકોએ ભાગ લીધે હતો. જેમાં ૯૫ ટકાી વધુ લોકો સેમેસ્ટરપ્રાના વિરોધમાં હતા. જેી ABVPદ્વારા ગુજરાતમાં સેમેસ્ટરપ્રા હટાવો મુવમેન્ટ શરૂ કરવામાં આવી છે. સેમેસ્ટર સિસ્ટમ નિષ્ફળ રહી હોવાના કારણો આપતા તેમણે જણાવ્યું હતું કે, સેમેસ્ટર સિસ્ટમના લીધે અભ્યાસક્રમ ભણાવવા માટે પૂરતો સમય મળતો ની. માત્ર ૪૦ી ૫૦ દિવસનું જ વર્ગખંડ શિક્ષણ ાય છે. સેમેસ્ટરના કારણે વર્ષમાં બે આંતરિક અને બે ફાઈનલ મળી ચાર પરીક્ષા આપવી પડે છે. જેના લીધે વિર્દ્યાીઓ પર ફીનું ભારણ વધે છે, અને વિર્દ્યાીઓ સતત પરીક્ષાના ટેન્શનમાં રહે છે. વારંવારની પરીક્ષાના લીધે અધ્યાપકો મુલ્યાંકનમાં જતા હોય છે અને તેના લીધે શિક્ષણ પર અસર પડે છે. પરીક્ષા પધ્ધતિ આધારીત શિક્ષણ વ્યવસને કારણે વિર્દ્યાીઓની સર્જનશક્તિ અવરોધાઈ રહી છે. ચોઈસ બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ પ્રામાં એક પણ કોલેજ કે યુનિવર્સિટી વિર્દ્યાીઓને કોર્સ કે વિષયની પસંદગીની તક અપાતી ની. કારણે કે જે તે વિષયના અધ્યાપકો ઉપલબ્ધ હોતા ની. જેી કોલેજ-યુનિવર્સિટીને અનુકુળ વિષયો જ ફરજિયાત ભણાવવામાં આવે છે. ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓની ક્રેડિટ સિસ્ટમ અલગ અલગ હોવાી વિર્દ્યાી સહેલાઈી યુનિવર્સિટી બદલી શકતો ની.

જ્યારે આ પધ્ધતિ લાગુ કરવામાં આવી ત્યારે વિર્દ્યાીઓ કે પ્રધ્યાપકો સો કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવ્યા સિવાય આ પધ્ધતિ સીધી જ અમલમાં મુકવામાં આવી હતી. પરંતુ આ પધ્ધતિ નિષ્ફળ નીવડતા હવે તેને દૂર કરવી જોઈએ. તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ-૯ી ૧૨માં અમલમાં મુકાયેલી સેમેસ્ટર સિસ્ટમ રદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.