Abtak Media Google News

સાબરકાંઠા જિલ્લાનાં વડાલીમાં મુસ્લિમ યુવક અને હિન્દૂ જૈન યુવતી સાથે ફરાર થતા અને લગ્ન કરતા મામલો બીચકાયો.આ જાણ થતા વડાલી શહેર મા હિન્દૂ સંગઠન ના યુવાનોએ બાનમાં લીધું.આ યુવાનોએ ઉગ્ર રજુઆત સાથે વડાલી પોલિસ સ્ટેશન ને ઘેરાવો કરી સૂત્રોચ્ચાર કર્યા.આ બાબતે જૈન સમાજ ના વાલી વારસો અને અગરઘણી પોલીસ સ્ટેશનમા આવ્યા.લવ જેહાદ ના મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા.

Advertisement

 

Whatsapp Image 2018 07 07 At 3.26.03 PmWhatsapp Image 2018 07 07 At 3.26.04 Pm

બજારો પણ બંધ રહી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.