રામાપીર ચોકડી પાસે પેટ્રોલપંપ સામે આવેલ બીઓઆઈના એટીએમ મશીન તોડવાના તસ્કરોએ પ્રયાસ કર્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રામાપીર ચોકડી ખાતેના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. તસ્કરથી મશીન ન તૂટતા પોતાના જૂના કપડા એટીએમ મશીન પાસે જ છોડીને જતો રહ્યાંનું બહાર આવ્યું છે જયારે ૧૫૦ ફૂટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ નજીક અલ્હાબાદ બેંકના એટીએમ મશીનમાં ચોરીનો પ્રયાસ થતાં યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. (તસવીર: કરન વાડોલીયા)
Trending
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ