Abtak Media Google News

રાજકોટ જિલ્લા ભાજપા દ્વારા રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ ગુજરાત પ્રદેશ ભાજપ સાથે વિચાર વિમર્શ કરી આગામી લોકસભા, ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને જસદણ શહેર, જસદણ તાલુકા, વિછીયા તાલુકાના સંગઠનમાં પ્રભારી સહપ્રભારી શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને મહામંત્રી તરીકેની નીચે મુજબ કાર્યકર્તાઓની વરણી કરવામાં આવેલ છે.

Advertisement

જસદણ શહેરના પ્રભારી તરીકે અશોકભાઈ મહેતા, ચંદુભાઈ કચ્છીની સહ પ્રભારી તરીકે, અનિલભાઈ મકાણીની શહરે પ્રમુખ તરીકે, ભરતભાઈ બી. છાયાણી શહેર મહામંત્રી તરીકે, રાજુભાઈ ધાધલની શહેર મહામંત્રી તરીકે, જસદણ તાલુકામાં રવજીભાઈ સરવૈયાની પ્રભારી તરીકે, વનરાજભાઈ ખીટની સહ પ્રભારી તરીકે, ધી‚ભાઈ રામાણીની તાલુકા પ્રમુખ તરીકે, મનસુખભાઈ જાદવની તાલુકા મહામંત્રી તરીકે, રમેશભાઈ પીપળીયાની તાલુકા મહામંત્રી તરીકે જયારે વિછીંયા તાલુકામાં ખોડાભાઈ ખસીયાની પ્રભારી તરીકે, દિલીપભાઈ ઉમરાળીયાની સહ પ્રભારી તરીકે, નિતિનભાઈ એન. રોજાસરાની તાલુકા પ્રમુખ તરીકે, અમૃતભાઈ કોરડીયાની તાલુકા મહામંત્રી તરીકે અને અનિલભાઈ બચ્છા તાલુકા મહામંત્રી વરણી કરાય છે.

આ નિમણુંકને રાજકોટ જિલ્લાની સમગ્ર ટીમ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા તથા કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ રાજકોટ જીલ્લાના ધારાસભ્ય સહિત જીલ્લાનાં આગેવાનો હોદેદારો, મંડલના હોદેદારોએ આવકારી અભિનંદન પાઠવેલ છે.તેમ જીલ્લા મીડીયા ઈન્ચાર્જ અ‚ણભાઈ નિર્મળ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.