Abtak Media Google News

બગસરાના વાધણીયા ગામે ઘનશ્યામ ભીખાભાઇ સાનીયાને ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં. ૬૭ કિંમત રૂ ૧૦,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ કામગીરીમાં બગસરા પો.સ્ટે.ના ઇ.ચા. પોલીસ સબ ઇન્સ્પેકટર જી.ડી.આહીર, અના. હેડ. કોન્સ. મધુભાઇ પોપટ, પો.કોન્સ. રવીદાન ગઢવી, રોહીતભાઇ પરમાર, ઘનશ્યામભાઇ મહેતા તથા મનોજભાઇ બારોટ જોડાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.