Abtak Media Google News

બોલિવૂડ ના સુલતાન સલમાન ખાન પાસે ટેલેન્ટ ની કોઈ કમી નથી એ ફરી એક વાર સાબિત થયું છે.સલમાન ખાન એ એક્ટિંગ ની સાથે સાથે પેંટિંગ . સિંગિગ નો પણ એટલો જ શોક છે. સલમાન ખાન એ તેના પ્રોડકતીઓન હાઉસ માં બની ફિલ્મ હીરો નું ટાઇટલ સોંગ રેકોર્ડ કરી એ પેહલા જ સાબિત કર્યું છે કે તે તેના માં ટેલેન્ટ ની કમી નથી.

હાલ માં જ સલમાન એ 45 મિનિટ માં જ સલમાને તેનું પહળું મરાઠી સોંગ રેકોર્ડ કર્યું છે. એક ઇન્ટરવ્યૂ માં વિશાલ મિશ્રા એ આ વાત ની માહિતી આપી હતી. આ ગીત 1956 માં આવેલી ફિલ્મ ચોરી ચોરી નું પંછી બાનુ ઊડતી ફિરું એ સલમાન ખાન નું ઓલટાઇમ ફેવરેટ સોંગ છે.હાલ માં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર જિંદા હૈ ના શૂટિંગ માં વ્યસ્ત છે જે આ વર્ષે ક્રિસમસ પર રીલીઝ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.