Abtak Media Google News

2009માં આવેલી સલમાન ખાનની વોન્ટેડ ફિલ્મ એ સલમાન ખાન ને નવી ઊચાઇ પર પહોચાડી દીધો છે. હવે સલમાન ખાન  તેના ફેંસ માટે આ ફિલ્મ ની સિકવલ લઈ ને આવ્યો છે. ફેંસ માં અત્યાર થી જ આ ફિલ્મ ને લઈ ને ખાસો ઉત્સાહ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.