Abtak Media Google News

સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટાર ફિલ્મ ટાઈગર જીંદા હૈ નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ નું પ્રથમ શેડિયુલ પૂરું થઈ પણ ગયું છે. હાલમાં સલમાન ખાન એરપોર્ટ પર સ્પોટ થયો હતો. અને હવે કેટરીના પણ અબુ ધાબી પહોચી ગઈ છે. હાલ માં કૈટરીના અને સલમાન ખાન આ ફિલ્મ ના શૂટિંગ માં વ્યસ્ત છે. કેટરીના કૈફ એ તેની અને ડાયરેક્ટર અલી અબાસ  સાથે ની એક તસ્વીર સોશિયલ મીડિયા માં શેર કરી હતી. 2012 માં આવેલી ફિલ્મ એક થા  ટાઈગર બોક્સ ઓફિસ પર સુપરહિત નીવડી હતી. એચએએલ આ ફિલ્મ ની સિકવલ નું શૂટિંગ થઈ રહ્યું છે. સલમાન ખાન ના ફેંસ આ ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.