Abtak Media Google News

ગાંધીધામના સતત ધમધમતા રહેતાં ચાવલા ચોકમાં કાર બેકાબૂ બનીને ફોટો સ્ટુડિઓમાં ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો મુજબ,ચાવલા ચોકમાં આવેલી કરાચી ફોટો સ્ટુડિઓ નામની ફોટો અને વિડિયોગ્રાફીની દુકાન ખાતે આ બનાવ બન્યો હતો.

Advertisement

Img 20190215 Wa0020

કારચાલકે કાબૂ ગુમાવતાં ગાડી બે ઓટલા ટપીને સીધી દુકાનના બહારના એલ્યુમિનિયમ સેક્શન અને કાચ સાથે ટકરાઈ હતી. સદભાગ્યે દુકાન બહાર કોઈ માણસ ના હોઈ કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માતના પગલે આસપાસના દુકાનદારો-લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.જો કે, બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ કાર્યવાહી થઈ ન હતી.

Img 20190215 Wa0018

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.