Abtak Media Google News

રાજકોટ શહેરના 150ફૂટ રિંગરોડ પર આવેલ બ્રિજ પર ત્રિપલ અકસ્માત થવા પામ્યો છે.

આ અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે.આ બનાવને પગલે કોઈ જાનહાનિ થવા પામી નથી.

33FinalFinal 21

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.