Abtak Media Google News

પેપ્લમ ટોપ્સ એટલે કમર સુધી ટાઇટ ફિટેડ હોય અને કમરી નીચે પાંચ ઇંચ કે છ ઇંચ સુધી સ્ટિફ લેયર આપવામાં આવ્યું હોય. લેયરમાં વેરીએશન આવે છે; જેમ કે વન સાઇડેડ, ટ્રેલ અવા લોન્ગ ઍન્ડ શોર્ટ લેન્ગ્. પેપ્લમ ટોપ્સ મોટે ભાગે ટ્રાઉઝર અવા સ્કર્ટ સો સારાં લાગે છે. પેપ્લમ ટોપ્સ યુવતીઓ પર વધારે સારાં લાગે છે. પેપ્લમ ટોપ્સ સો સ્લીવની વરાઇટી આવે છે; જેમ કે સ્લીવલેસ, શોર્ટ સ્લીવ્ઝ, ફુલ સ્લીવ્ઝ કે ઑફ શોલ્ડર. એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે પહેરો છો.

ટ્રાઉઝર સો પેપ્લમ ટોપ્સ

ફોર્મલ લુક આપે છે, જેી એ ટ્રાઉઝર સો વધારે સારાં લાગે છે. ટ્રાઉઝર બરાબર માપનું હોવું જોઈએ. લૂઝ ટ્રાઉઝર સારું નહીં લાગે. તમે સિગાર પેન્ટ પહેરી શકો. પેપ્લમ ટોપ્સમાં નેકમાં બહુ પેટર્ન ની આવતી. મોટે ભાગે એમાં ક્લોઝ નેક જ આપવામાં આવે છે. ટ્રાઉઝર સો સ્લીવલેસ પેપ્લમ ટોપ સારું લાગી શકે. જો તમે કોઈ ફોર્મલ ઇવેન્ટમાં જવાનાં હો તો સિગાર પેન્ટ સો ઑફ શોલ્ડર પેપ્લમ ટોપ પહેરી શકાય. એની સો નેકમાં કોઈ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી અલગ લુક આપી શકાય. આ લુક સો હાઈ હીલ્સ પહેરવાનું ન ભૂલવું.

સ્કર્ટ સો પેપ્લમ ટોપ્સ

ટાઇટ ફિટેડ સ્કર્ટ સો પણ સારાં લાગે છે. સ્કર્ટ સો વેરીએશન ઑફ સ્લીવ્ઝ તેમ જ વેરીએશન ઑફ લેન્ગ્ પહેરી શકાય. જેમ કે ટ્રેલ લુક છે. પેપ્લમ ટોપ્સમાં એની ફ્રિલ કે સ્ટિફ લેયર મેઇન્ટેન કરવા માટે લેન્ગ્નું વેરીએશન બહુ ઓછા પ્રમાણમાં હોય છે. ખાસ કરીને પેપ્લમ ટોપ્સ પ્લેન સ્કર્ટ સો પહેરવામાં આવે છે અને ટોપ પણ પ્લેન જ હોય છે. ક્યારેક ટોપ-બોટમ સેમ તો ક્યારેક કોન્ટ્રાસ્ટ કલરમાં. જો તમારી હાઇટ ઓછી હોય તો સેમ કલરમાં ટોપ અને સ્કર્ટ પહેરવાં. પેપ્લમ ટોપ્સ જ્યારે સ્કર્ટ સો પહેરવામાં આવે છે ત્યારે ફેશન સેન્સ માગી લે છે. જેમ કે જો તમે વાઇટ કલરનું ટાઇટ ફિટેડ સ્કર્ટ પહેરો છો તો એની સો રેડ કલરનું પેપ્લમ ટોપ પહેરી શકો અને જ્યાં ટોપની  ફ્રિલ ચાલુ થાય છે તે જોઈન્ટ પર બ્લેક કલરનો બેલ્ટ પહેરી શકો અને પગમાં બ્લેક હિલ્સ પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકાયફુ ..

જો તમારે પેપ્લમ ટોપ કેઝ્યુઅલી પહેરવાં હોય તો પ્લેન સ્કર્ટ સો પ્રિન્ટેડ પેપ્લમ ટોપ પહેરવું. પ્રિન્ટ સિલેક્ટ કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું. પેપ્લમ ટોપ ફ્લોરલ પ્રિન્ટમાં તો સારું લાગે જ છે, પરંતુ જ્યોમેટ્રિક અને ઍબ્સ્ટ્રેક્ટ પ્રિન્ટમાં પણ એટલું જ સારું લાગે છે. અવા તો કોટન ટ્રાઉઝર કે જેગિંગ્સ સો ડબલ લેયરવાળું પેપ્લમ ટોપ પહેરી શકાય. આલિયાએ જે પેપ્લમ ટોપ પહેર્યું છે એ ડબલ લેયરવાળું ટોપ છે અને એ પણ કોલરવાળું  ફ્રન્ટ ઓપનિંગ ટોપ. તેણે આ ટોપ વાઇટ ડેનિમ સો પહેર્યું છે, જેના લીધે કેઝ્યુઅલ લુક મેઇન્ટેન થાય છે.

ઍક્સેસરીઝ 

પેપ્લમ ટોપ સો ઍક્સેસરીઝ સિલેક્ટ કરતી વખતે ખૂબ કાળજી રાખવી. પેપ્લમ ટોપ મોટે ભાગે ક્લોઝ નેકના જ હોય છે, જેી જે કલરનું ટોપ હોય એના કોન્ટ્રાસ્ટ કલરમાં સ્ટેટમેન્ટ નેકપીસ પહેરી શકાય. જો તમે નેકપીસ ન પહેરવા માગતા હો તો કાનમાં સ્ટડ પહેરવા. પેપ્લમ ટોપ્સ એની પેટર્નને કારણે એટલાં ગ્રેસફુલ અને વોલ્યુમાઇઝ્ડ લાગે છે કે એની સો વધારે ઍક્સેસરી પહેરવાની જરૂર પડતી ની. માત્ર એક નેકપીસ  અવા સ્ટડ  કે હામાં એક રિંગ પહેરી હોય તો પણ વધારે કંઈ પહેરવાની જરૂર લાગતી ની. પેપ્લમ ટોપ સો ખાસ કરીને હીલ્સ પહેરવી, જેના લીધે ટોપનો લુક બરાબર મેઇન્ટેન ાય. પેપ્લમ ટોપ સો સોફ્ટ કર્લ સારા લાગે અવા તો ટાઇડ હેર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.