Abtak Media Google News

દાદરાનગર હવેલી પોલીસ નીરીક્ષક કે.બી. મહાજને નવા વર્ષની શુભકામનો પાઠવતા જણાવ્યું કે થર્ટી  ફર્સ્ટના દિવસે સમગ્ર સેલવાસ વિસ્તારમાં પોલીસ તૈનાત રહેશે. સવિશેષ લોકો થર્ટી ફર્સ્ટ ઉજવે ત્યારે ખુશીઓની સાથે સેફટી પણ એટલી જ જરુરી છે. કોઇને પણ ઉજવણી દરમીયાન પોલીસની જરુર પડે તો તેવો ૧૧ર નંબર પર ફોન કરી પોલીસની મદદ લઇ શકશે.

Advertisement

૨૦૧૯નું વર્ષમાં પોલીસ સ્ટેશનમાં ઘણી અગત્યની કાર્યવાહીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૨૦માં લોકો પોલીસને મદદગાર બને તેવી આશા વ્યકત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.