- અત્યાર સુધી માત્ર ટુથબ્રશનો ઉપયોગ દાંતને ખુબસુરત બનાવા માટે કરીએ છીએ પણ શું તમને ખબર છે કે ટુથબ્રશ માત્ર દાંત સાફ કરવા માટે નહિ પરંતુ બ્યુટી ‚ટીનનો પણ એક ભાગ બની ગયો છે.
- તમે ટુથબ્રશની મદદથી ક્લીયર અને ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો ચાલો જાણીએ કેવી રીતે ટુથબ્રશની મદદથી ત્વચા સુંદર બનશે.
- સૌપ્રથમ ટુથબ્રશને ગરમ પાણીમાં ધોઇને સેનેટાઇજ કરી લો તેમજ આ વાતનું ધ્યાન રાખો કે બ્રશ બ્રિસલ્ડ કડક નહી પણ સોફ્ટ હોવા જોઇએ
- હવે ચહેરાને હુંફાવા પાણીથી ધોયા પછી સારા ફ્રેશવોશથી ચહેરો ધોઇ લો. જેથી તમારા ચહેરાની બધી ગંદકી નિકળી જશે.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા