Abtak Media Google News

સલમાન ખાન અને કટરીના કૈફ એ બોલીવુડની એવી જોડી છે જેને સાથે જોવા ફેંસ બેતાબ હોય છે. જયારે પણ બંને સાથે આવે છે ત્યારે બધાની નજર તેમના પર જ હોય છે. આઈફા એવોર્ડ ૨૦૧૭ની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાન અને કટરીના કૈફ સાથે જોવા મળ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમ સલમાન કટરીના સિવાય આલિયા ભટ્ટ, વરુણ ધાવણ , શાહિદ કપૂર , શુસંત સિંહ રાજપૂત અને કૃતિ સૈનન પણ હતા પરંતુ બધાની નજર સલમાન અને કટરીના કૈફ પર હતી.

હાલમાં સલમાન ખાન અને કટરીના કૈફ પોતાની અપકમિંગ મુવી ટાઇગર ઝીંદા હૈની શુટીંગમાં વ્યસ્ત છે સલમાન અને કટરીના ના ફેંસ આ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.