Abtak Media Google News

ભારતનું એક એવું રાજ્ય જે કુદરત અને સૌદર્યથી ભરપૂર છે. આ રાજ્ય મુખ્ય રીતે “ગોડ્સ ઔન કન્ટ્રી” તરીકે પણ જાણીતું છે તેવું આ રાજ્ય એટલે ભારતનું કેરળ. જો એકવાર ત્યાં ગયા તો કુદરત સાથે એક પળમાં દરેક વ્યક્તિને પ્રેમ થઈ જ જશે. ત્યારે ગઈકાલે આ રાજ્યમાં એક એવી પ્રકૃતિ સાથે મનુષ્ય દ્વારા થયેલી અનિંદનીય ઘટના સામે આવી છે. જે દરેક મનુષ્યને હલબલાવી નાખશે. ત્યારે કેરળની રસપ્રદ વાતએ પણ છે કે ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ કેરળ તે આખા ભારત દેશનું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે.

Elephant 2

આ ઘટના કેરળમાં મલપૂરમમાં ભોજનની શોધમાં ફરતી એક ગર્ભવતી હાથણીને કોઈ લોકોએ ફટાકડાનું અનાનસ તેને ખવડાવી દીધું. તેના કારણે ગર્ભવતીહાથણી અરેરાટી ભર્યું મૌત પામી.

ભારતના કેરળમાં સૌથી વધારે સાક્ષર દર હોવા છતાં શું આ માણસોની બેદરકારી છે ?

આ લિંક પર ક્લિક કરો અને જુઓ આખો વિડીયો :-

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.