Abtak Media Google News

આયુર્વેદિક ફાર્મા. સાયન્સીઝના ૨૨મા સ્થાપના દિવસની ઉજવણી

આયુર્વેદ ફાર્મસી કાઉન્સીલ બિલ ટુંક સમયમાં રજૂ કરવામાં આવશે તેમ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું.

ભારતભરમાં અને જામનગરની  ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીઝ સંસ તેની ભારતભરમાં અને જામનગરની સુવિખ્યાત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સીઝ સંસના રર મા સપના દિનની ઉજવણી તા. ૧ ઓગસ્ટ ર૦ર૦ ના ઓનલાઈન કરવામાં આવી. ’આયુર્વેદ ફાર્મસી એજ્યુકેશન: સ્કોપ એન્ડ ચેલેન્જીસ નામી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત દેશના વિભિન્ન ક્ષેત્રના અગ્રણીઓના આશીર્વચનો તેમજ શુભેચ્છા સંદેશી કરવામાં આવેલ જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી દ્વારા આ સંસને વીડિયો સંદેશના રૂપમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી તેમજ તેમણે પોતાના વક્તવ્યમાં આપણા જીવનમાં આયુર્વેદના મહત્ત્વની પણ ચર્ચા કરેલ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સંદેશો પાઠવામાં આવેલ જેમાં તેઓએ આ સંસને ઔષધ નિર્માણ કાર્યમાં ઉચ્ચ ગુણવત્તા અને સમર્પિત શિક્ષણપ્રદા માટે જગપ્રસિદ્ધ સન પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે તેમજ બાવીસમા સપના દિવસના પ્રસંગે શુભકામનાઓ પણ પાઠવી છે. આયુષ મંત્રાલય દ્વારા સંસ દ્વારા ખેડાયેલ વિકાસગાાને અભિનંદન પાઠવવામાં આવેલ જેમાં તેઓએ વિશેષ ઉલ્લેખ કરેલ કે આ સંસમાંથી અભ્યાસ કરેલ વિર્દ્યાથીઓ આજે સમગ્ર ભારતવર્ષની મોટા ભાગની આયુર્વેદ ફાર્મસીઓ સરકારી સંસઓ તેમજ અનુસંધાન સંસઓમાં કાર્યરત છે. આ સંસ આવી જ રીતે આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રમાં પ્રગતિ સાધતી રહે તેવી શુભેચ્છાઓ તેઓએ આપેલ છે. તદુપરાંત અતિિવિશેષ તરીકે પદ્મ વૈદ્ય રાજેશ કોટેચા (સચિવ, આયુષ મંત્રાલયએ શુભેચ્છા સો જણાવ્યું કે તેમણે પોતે જ્યારે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ હતાં ત્યારે તેઓ આ સંસના વિકાસના સાક્ષી રહેલ છે. તેઓએ જણાવ્ય્ું કે આ સંસમાંથી ઉત્તીર્ણ વિર્દ્યાથીઓ સમગ્ર દેશમાં આ સંસ તેમજ આયુર્વેદનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે. તેઓએ ખાસ જણાવેલ કે આયુર્વેદ ફાર્મસી કાઉન્સિલ બિલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે તેમજ જામનગર સ્તિ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું સમગ્ર કેમ્પસ આયુષ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય મહત્ત્વતા પ્રાપ્ત કરનારૃ આયુર્વેદનું પ્રમ સંસન બનવા જઈ રહ્યું છેે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.