Abtak Media Google News
  • મહિલા પાસેથી હેરોઇન નામનું ડ્રગ્સ ઝડપાયું
  • SOG પોલીસે  દરોડા પાડ્યા

સુરેન્દ્રનગર ન્યૂઝ : સુરેન્દ્રનગર મહિલા પાસેથી હેરોઇન નામનું ડ્રગ્સ ઝડપાયું છે . પાંચ હનુમાનજીના મંદિર નજીક હેરોઇન નામના ડ્રગ્સ સાથે રાજકોટની મહિલા ઝડપાઇ છે . જાહેરમાં હેરોઇન નામના ડ્રગ્સનું વેચાણ થતું હતું અને એસ.ઓ.જી પોલીસે  દરોડા પાડ્યા હતા .રીના ફતેમાં નામની મહિલાની પોલીસે અટકાયત કરી છે . રાજકોટ થી ડ્રગ્સનું પેકીંગ કરી સુરેન્દ્રનગર લાવતી હતી અને યુવા વર્ગ અને બંધાણીઓને ડ્રગ્સ સ્પલાઈ કરતી હતી. 10 ગ્રામ ડ્રગ્સનો 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે . પોલીસે આ મુદ્દે ઝડપાયેલી મહિલાની કડક પૂછપરછ હાથ ધરી છે .

Advertisement

ફારૂક ચૌહાણ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.