Abtak Media Google News

સોના અને ચાંદીના હાજર ભાવ સતત બીજા દિવસે પણ ઘટેલા જોવા મળી રહ્યા છે. આજે દેશભરના બુલિયન બજારોમાં 24 કેરેટનું સોનું 51000ની નીચે ખુલ્યું હતું. તે જ સમયે ચાંદીમાં મોટો ઘટાડો હતો. સોનું આજે બુધવાર કરતા સસ્તુ એટલે કે 10 ગ્રામ દીઠ રૂ .50844 પર ખુલ્યું છે. જ્યારે ચાંદી રૂ .1559ના ઘટાડા સાથે રૂ. 64362 પર ખુલી છે.

આવી રીતે ઓળખો સોનાની શુદ્ધતા

24 કેરેટ શુદ્ધ સોના પર 999 લખેલુ હોય છે

22 કેરેટ જ્વેલરી પર 916 લખેલુ હોય છે

21 કેરેટ સોનામાં 875 લખલુ હોય છે.

18 કેરેટના ઝવેરાત પર 750 લખેલું હોય છે.

14 કેરેટ પર 585 લખેલું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.