Abtak Media Google News
  • ખાનગી મીની બસ પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો

અમરેલી ન્યૂઝ :  અમરેલીથી વિસાવદરના ઈશ્વરીયા જતી ખાનગી મીની બસે પલ્ટી માર્યાની ઘટના સામે આવી છે. ખાનગી મીની બસે અચાનક મારી પલ્ટી મારતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો . સામાજિક પ્રસંગ પતાવી જતા મુસાફરોનો અક્સ્માત નડ્યો હતો. બગસરા બાયપાસ પાસ ખાનગી બસ પલ્ટી મારતાં 2 ના ઘટનાસ્થળે મોત થયા હતા . 60 વર્ષીય વૃદ્ધા અને 7 વર્ષની બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું છે . 20 થી વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે . ઈજાગ્રસ્તોને બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે ત્યારે વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્તોને જૂનાગઢ રાજકોટ રીફર કરાયા છે .

Advertisement

 

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.