Abtak Media Google News

વાંચતા જ આ વિષય તમને અવશ્ય ચોકાવી દીધા હશે પરંતુ આ ટીપ્સ ચોક્કસ પણે મદદ‚પ તેમજ ઉપયોગી છે. તો હવે આ નુસ્ખાઓ બાદ સ્ત્રીઓને પાર્લરના ખર્ચાથી છુટકારો મળશે.

નાંભી પર તેલ લગાડવાનાં ૫ ફાયદાઓ

– નાભી પર સરસોનું તેલ લગાડવાથી ફાંટતા નથી તેમજ સ્કીન તેમજ ચહેરા પર દાગ કે ધબ્બા પડતા નથી. આંખોમાં બળતરા તેમજ ખંજવાળાથી રાહત મળે છે.

– નાતી પર તેલ લગાડવાનો બીજો ફાયદો છે કે તમારા વાળ કોમલ મુલાયમ રહે છે. તેમજ વહેલા સફેદ થતા નથી. આ પ્રક્રિયા વાળને ખરવાથી અટકાવે છે.

– તેનો ત્રિજો ફાયદો છે કે શરીરની ત્વચાં ખીલી ખીલી રહે છે. અને ધીરે ધીરે ત્વચાં જવાન લાગે છે. શરીરમાંની અજીબ પ્રકારની બિમારીઓથી રક્ષણ મળે છે.

– નાભી પર તેલ લગાડવાનો ચોથો ફાયદો છે કે લાગેલી ઇજા તેમજ ઘા પર જલ્દી ‚જ આવી જાય છે. આ ઉ૫ાય એકદમ ઉપયોગી છે.

– પાંચમો ફાયદો છે કે નાભી પર તેલ લગાડવાથી પેટમાં દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે. તેમજ ગેસની તકલીફ તેમજ પથરીની બિમારી થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.