Abtak Media Google News
  • અત્યાર સુધી માત્ર ટુથબ્રશનો ઉપયોગ દાંતને ખુબસુરત બનાવા માટે કરીએ છીએ પણ શું તમને ખબર છે કે ટુથબ્રશ માત્ર દાંત સાફ કરવા માટે નહિ પરંતુ બ્યુટી ‚ટીનનો પણ એક ભાગ બની ગયો છે.
  •  તમે ટુથબ્રશની મદદથી ક્લીયર અને ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો ચાલો જાણીએ કેવી રીતે ટુથબ્રશની મદદથી ત્વચા સુંદર બનશે.
  •  સૌપ્રથમ ટુથબ્રશને ગરમ પાણીમાં ધોઇને સેનેટાઇજ કરી લો તેમજ આ વાતનું ધ્યાન રાખો કે બ્રશ બ્રિસલ્ડ કડક નહી પણ સોફ્ટ હોવા જોઇએ
  • હવે ચહેરાને હુંફાવા પાણીથી ધોયા પછી સારા ફ્રેશવોશથી ચહેરો ધોઇ લો. જેથી તમારા ચહેરાની બધી ગંદકી નિકળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.