‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં અનિલ કપૂર તેના પપ્પાની એક ઘડિયાળ પહેરે એટલે અદૃશ્ય થઈ જાય છે.આવું જ કંઈક હવે હકીકતમાં બની શકે છે. નવી લેઝર ટેક્નોલોજી એવી શોધાઈ છે જેના તરંગોથી ધૂંધળી સપાટી ધરાવતી ચીજોને તમે નરી આખે જોઈ ન શકો એવી પરદર્શક થઈ જાય છે. ઓસ્ટ્રેલિયાની વિએન યુનિવર્સિટીના ટેક્નોલોજીના નિષ્ણાતોએ એવા પ્રકાશના તરંગો શોધ્યા છે જે ચીજોની આરપાર નીકળવાને બદલે આજુબાજુમાં અનિયમિત રીતે વિખેરાઈ જાય છે જેને કારણે એ ચીજ સામે જોઈ શકાતી નથી.
Trending
- ટ્રાફિકથી ધમધમતા સર્કલો પરના હોર્ડિંગ્સની મજબૂતી ખૂદ કોર્પોરેશન ચકાસશે
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ