Abtak Media Google News

પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ અંગે પણ પ્રશ્ર્ન ! પૃથ્વી વાતાવરણથી થઇ રહી છે ભારે

અબતક, બેગ્લોર

ભારતના વૈજ્ઞાનિકની ટીમ મુજબ પ્લુટો પર પૃથ્વીના દબાણ કરતા 80 હજાર ગણું ઓછું છે જેને લીધે ત્યાં એક પણ રીતે ટકી શકે તેવું વાતાવરણ છે નહિ પ્લુટોની વાતાવરણીય દબાણનું ચોકકસ મુલ્ય મેળવવા માટે અવાજના અવલોકન માટેના સંકેતનો ઉપયોગ કર્યો હતો, તે 12.23 ઉબર હોવાનું જણાયું હતું જયારે પૃથ્વી પર સરેરાશ દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ કરતાં 80,000 ગણું ઓછું છે.

આંતરરાષ્ટ્રીય ખગોલીય સંક (ઈંઅઞ) એ પ્લુટોને 2006 થી ગ્રહના શબ્દની પરિભાષામાંથી દુર કરેલ છે, પ્લુટો પોતાની કક્ષામાં પરીભ્રમણ ન કરતો હોય ને પ્લુટોએ ગ્રહ નહિ પરંતુ વામન ગ્રહ ગણવાનું કહ્યું હતુ. પ્લુટોએ પોતાના ઉપગ્રહ સાથે કક્ષા ફેરવતો હતો તેથી તેને ગ્રહની કક્ષાથી દુર કરવા માટેનું પ્રબળ કારણ દર્શાવ્યું હતુ અને તે વામન ગ્રહ છે તેવું કહેલું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.