Abtak Media Google News

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું પહેલું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં દીપિકનો રાની પદ્માવતીવાળો લૂક સામે આવ્યો છે. પોસ્ટરમાં દિપીકા ઘણી જ સુંદર લાગી રહી છે. રાજેસ્થાની જવેલરીને પહેરલી દિપીકા પોસ્ટરમાં બે હાથ જોડીને ઊભી છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીઝ થશે.

આ ફિલ્મમાં દિપીકા સાથે રણવીર સિંહ અને શાહિદ કપૂર પણ નજર આવશે. જે આ ફિલ્મમાં અલાઉદીન ખીલજી અને રાજા રતન સિંહ ના કિરદારમાં જોવા મળશે. આપણે અત્યાર સુધી રણવીર અને દીપિકાને રામલીલા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મમાં બંને ને સાથે જોયા છે પરંતુ પહેલી આ ફિલ્મ માં બંને એક બીજાને નફરત કરતાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.