Abtak Media Google News

પ્રિયાંકા ચોપડા અને દિપીકા પાદુકોણ ની હોલીવૂડ ની સ્પર્ધામાં પ્રિયંકા એ બાજી મારી . આ બંને અભિનેત્રી છેલ્લે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ બાજીરાવ મસતાની માં સાથે જોવા મળી હતી . ત્યારે પછી પ્રિયંકા એ હોલિવૂડ માં એબીસી ટીવી ચેનલની ક્વોન્ટિકો સિરીઝ  અને ડવેઇન જહોન્સન ની ફિલ્મ બેવોચ કરી જ્યારે દિપીકાએ હોલિવૂડ એકસન સ્ટાર વિન ડીઝલ સાથે ત્રિપાલ એક્સ કરી . ત્રિપલ એક્સ ના પ્રમોસન માટે દીપિકાએ ઘણી મેહનત કરી પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાણી કરી શકી નહિ જ્યારે પ્રિયંક તેની ક્વોન્ટિકો અને બેવોચ ને લઈ ને અત્યાર થી જ ચર્ચા માં છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.