Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટ ગઈકાલે રાજ્ય માહિતી આયોગના હાઇકોર્ટના વહીવટ બદલી અને ફરજ મુક્તિના કારણો ની વિગતો જાહેર કરવાના માહિતી આયોગના આદેશને રદ કરી હાઇકોર્ટના ન્યાયમૂર્તિ વિરેન વૈષ્ણવ દ્વારા માહિતી આયોગના આદેશને ફગાવી વકીલ હેમાંગ શાહની ગ્રાહિત વ્યક્તિ ની માહિતી જાહેર ન કરી શકાય તેવી દલીલને ગ્રાહ્ય રાખી હતી માહિતી આયોગ  દ્વારા લાગવામાં આવેલા પ્રતિબંધને ધ્યાનમાં રાખીને  ત્રાહિત  અને અદાલત લગતી માહિતી પ્રદાન કરવા પર હાઇકોર્ટ વહીવટી તંત્રને નિર્દેશ ન આપી શકે ન્યાયાધીશ ને અન્ય ન્યાયાધીશોને લગતી માહિતી પૂરી ન પાડવાની જાહેર માહિતી અધિકારની કાર્યવાહીને પણ યોગ્ય ગણાવી હતી તેમણે એવી દલીલ કરી હતી કે  કાયદામાં એવી જોગવાઈ છે કે કોઈપણ વ્યક્તિગત માહિતી કે જેનો કોઈ જાહેર પ્રવૃત્તિ અથવા હિત સાથે કોઈ સંબંધ નથી તેને જાહેર કરવી જરૂરી નથી

Advertisement

17 મી ફેબ્રુઆરી 2014 ના રોજ  ન્યાયાધીશ ગેડી ગજબર બદલી અંગે ના હાઇકોર્ટના નિર્ણયો સાથે  અમુક ન્યાયિક અધિકારીઓ સામેની  કાર્યવાહી અને ન્યાયિક અધિકારીઓ ને ફરજ મુક્ત બળતરફ કરવાના કારણો સહિતની વિવિધ પ્રકારની માહિતી માંગી હતી, જ્યારે માહિતી એકત્ર કરવામાં અને આયોગ સમક્ષ રજુ કરવામાં વિલંબ થયો ત્યારે અપીલ દાખલ કરી હતી ત્યાર પછી હાઇકોર્ટના પીઆઈઓ એ કેટલીક માહિતી પૂરી પાડી હતી અને આયોગ ને અધૂરી વિગતો માટે એવો જવાબ આપ્યો હતો કે ગ્રાહિત પક્ષ સાથે સંબંધિત હોય અને કાયદાની જોગવાઈ માં આવી માહિતી આપવાની મનાઈ છે માહિતી આયોગે 23 જૂન 2014 ના રોજ હાઇકોર્ટના પીઆઈઓને 15 દિવસમાં માહિતી સાથે રજૂ થવાનો નિર્દેશ આપ્યો હતો તેની સામે હાઇકોર્ટમાં અપીલ થઈ હતી કોર્ટે માહિતી આયોગના આદેશને માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓનું જો ઉલ્લંઘન હોવાનું જણાવ્યું હતું તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ જાહેર પ્રવૃત્તિ અથવા હિત સાથે કોઈ સંબંધ ધરાવતી ન હોય તેવી વ્યક્તિઓને માહિતી આપવાની જરૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.