જેતપુરમાં પ્રથમ વખત અંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું .આ પતંગઉત્સવ નું કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો આ પતંગ ઉત્સવ માં ૧૯ દેશ ના પતંગવીરો સહિત ૭૬ રાજ્યોના પતંગવીરો એ ભાગ લીધી હતો.આવો ઉત્સક પ્રથમ વખત યોજાયો હોઈ હોઈ લોકોને આ પતંગ ઉત્સવ જોવા ભારે ભીડ જોવા મળી હતી
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર