- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી સંઘ પ્રદેશ દમણની મુલાકાત લેશે.
- પીએમ મોદી આજે દમણમાં 1 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુહુર્ત કરશે
- દમણમાં પીએમ મોદી 31 જેટલા વિકાનના કામોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
- દમણ ગંગા રિવર પરના નવનિર્મિત બ્રિજનુ પણ પીએમ મોદી લોકાર્પણ કરશે.
- વર્ષ ૧૯૮૭માં દમણ-દીવને સંઘપ્રદેશ તરીકે જાહેર થયા બાદ ૩૧ વર્ષ પછી દેશના વડાપ્રધાન દમણની મુલાકાતે આવી રહ્યાં છે.
- દમણમાં પીએમ મોદી હેલીકોપ્ટર સેવાનો પણ આરંભ કરશે. દીવ-અમદાવાદ અને દીવ-દમણ વચ્ચે હવાઈ સેવા શરૂ થશે.
- આ દરમિયાન પીએમ મોદીનુ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરવામાં આવશે.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી