‘બાજીરાવ મસ્તાની’ ની સ્ટાર્સ દિપીકા પદુકોણે પ્રિયંકા ચોપડાએ ફરી એક વાર કરારી ટક્કર આપવાની કોશિશ કરી છે. દિપીકા પદુકોણ અને પ્રિયંકા ચોપડા આ બંને સુપર સ્ટાર વચ્ચે ફરી એક વાર ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ ને લઈને જંગ જોવા મળી રહી છે. આ વખતે આ જંગ કોઈ પ્રોજેક્ટ્સ, કોઈ ફિલ્મ ને લઈને નહીં પરંતુ આ જંગ સોશિયલ મીડિયાને લઈને થય છે.

બોલિવુડની આ બંને સુપરસ્ટાર વચ્ચે અવાર નવાર ટક્કર જોવા મળે છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વખતે બંને વચ્ચે જંગ ઇન્સ્ટાગ્રામને લઈને છેડાઈ છે. થોડા સમય પહેલા જ દિપીકા પદુકોણના ઇન્સ્ટાગ્રામ પર ચૂનોતી દેતા બોલિવુડની ‘દેસી ગર્લે’ તેમણે ટક્કર આપી હતી અને પછી આ બંને વચ્ચે સમતોલતા  જોવા મળી હતી. એનો મતલબ એમ કે આ બંનેના ફોલોવર્સની સંખ્યા એકસમાન (સમતોલ) જોવા મળી હતી.

આ પછી થોડા દિવસોમાં જ પ્રિયંકા ચોપડા એ દિપીકા પદુકોણને પાછડ રાખીને 2 કરોડ 38 લાખ ફોલોવર્સની સાથે પહેલા નંબરનું સ્થાન લીધું હતું.

પહેલા

priyanka 1

deepikaપરંતુ ‘પદ્માવત’ની સ્ટાર દિપીકા પદૂકોણ હાર માનવાવાળામાંથી નથી કેમકે થોડી કલાકોમાં જ દિપીકા પદુકોણના ફોલોવર્સની લિસ્ટ પ્રિયંકા ચોપડાની બરાબરીમાં આવી ગયું હતું. હાલમાં પ્રિયંકા ચોપડા અને દિપીકા પદુકોણ આ બંને ના ફોલોવર્સ 2 કરોડ 38 લાખ થયું છે.

પછી1 96priyanka 1 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.