Abtak Media Google News

સુરેન્દ્રનગર વઢવાણ વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી લીધી બુટલેગરની કારનો પીછો કરતી હતી પોલીસ કાર બેફામ ગતિ દોડતી કારથી નાશ ભાગ મચી ગઈ હતી અંતે કારને પોલીસ કબજે કરતા વિદેશી દારૂ ની પેટીઓ કબ્જે કરી બે શખ્સોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

ઝાલાવાડમાં દેશી અને વિદેશી દારૂ ખપત વધી છે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ જુગાર અને દારૂના વેપલા સામે લાલ આંખ કરી છે. આથી બુટલેગરોએ દારૂ ની હેરાફેરી માટે અવનવા નુસકાઓ કરી દારૂ ની હેરાફેરી કરતા હોય છે. જેમાં બૂટલેગરો કાર, ડમ્પરો, ટ્રકો, ટેન્કરો સહિતના વાહનોમાં દારૂ ની હેરાફેરી કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ વચ્ચે વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી પાડી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર વઢવાણ વિદેશી દારૂ ભરેલી કાર પોલીસે ઝડપી લીધી બુટલેગરની કારનો પીછો કરતી હતી પોલીસ કાર બેફામ ગતિ દોડતી કારથી નાશ ભાગ મચી ગઈ હતી.

અંતે કારને પોલીસ કબ્જે કરાતા વિદેશી દારૂ ની પેટીઓ, કાર સહિત શખ્સોની ઝડપી પાડી તપાસના ચ્રકોગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.