Abtak Media Google News

ફેન્ડસ કલબ  તેમજ સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી.નું સંયુકત આયોજનને આયોજકો અબતકની મુલાકાતે

ફેન્ડસ કલબ -રાજકોટ અને સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી. દ્વારા જાંબાઝ પોલિસ જવાનોની સન્માન સમારોહ તેમજ મ્યુઝીકલ પ્રોગામ અંખીયન સંગ અંખીયન લાગી આજનું આયોજન હેમુ ગઢવી હોલ મીની તા.૧૨-૧-૨૦ના રવિવારના રાત્રે ૯.૦૦ કલાકે કરેલ છે.ફેન્ડસ કલબ દ્વારા શહેરના ક્રાઈમ બ્રાંચના પી.આઈ હિતેશભાઈ  ગઢવી રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગજેન્દ્રસિંહ રાઠોડ  એસ.ઓ.જી. પી.એસ.આઈ હિતેન્દ્રસિંહ રાણા, પ્રવિણસિંહ કદાવલા, નિલેશભાઈ મકવાણા તેમજ જીજ્ઞેશભાઈ અમરેલીયાનું સન્માન કરવામા આવશે,

Advertisement

Patto Ban Labs

ફેન્ડસ કલબ સત્તત ૧૮ વર્ષની સેવાકિય પ્રવૃતિ તથા દિવ્યાંગ બાળકો માટેના કાર્યક્રમો યોજે છે.આ કાર્યક્રમમાં વિપુલ રાઠોડ તેમજ તેમની પુરી ટીમ દ્વારા નવા જુના ગીતો, હિન્દી ફિલ્મી ગીતો પાત્ર ઉપસ્થિત લોકો સમસ્ક્ષ રજુ કરવામા આવશે કાર્યક્રમનું સંચાલન એધર્ય ગાંધી કરશે કાર્યક્રમને સફય બનાવા આયોજક ટીમ ડો, મનિષ ગોસાઈ,વિપુવ રાઠોડ, લીનાબેન વખારીયા, સંદિપ પારેખ, અથ્તર પટેલ, કિર્તીભાઈ કંસારા, (લોક મિજાજ) જય પ્રકાશ પટેલ, જયેશભાઈ કતીરા, જહેમત ગઢવી,ભરતભાઈ પિત્રોડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.