Abtak Media Google News

આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પાવન અવસર છે. ઠેર-ઠેર શાળાઓમાં આ પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નિધિ સ્કૂVlcsnap 2017 07 08 10H00M04S39લમાં ગુરુપૂર્ણિમા નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગુરુ અને શિષ્યો વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ તે વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. દિપપ્રાગટય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ ઉપરાંત બાળકોએ નાટક પણ રજુ કર્યું હતું. અંતે શિક્ષકોએ ગુરુપૂર્ણિમાનું વિસ્તારપૂર્વક મહત્વ સમજાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.