Abtak Media Google News

આવતીકાલે છેલ્લો દિવસ: બ્લાઉઝ, કોટન ડ્રેસ, કૂર્તિ સહિતની આઈટમો માટે માનૂનીઓ ઉમટી પડી

કાલાવડ રોડ પર આવેલા મોસ્ટ્રા એક્ઝિબીશન ગેલેરીમાં અમદાવાદના ખ્યાતનામ સિબોરી ડિઝાઈનર દ્વારા તા.૨૬ અને ૨૭ એપ્રિલના રોજ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબીશનમાં વિવિધ ડિઝાઈનના અવનવા બ્લાઉઝ, વેડિંગ કલેકશન તા સમરને લઈને અવનવી ડિઝાઈનની કોયનની કૂર્તિનું એક્ઝિબીશન રાખવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્તિ રહી હતી.

333‘અબતક’ સોની વાતચીત દરમિયાન સિબોરી ડિઝાઈનરના ઓનર સુરેખા પટેલે જણાવ્યું કે તે છેલ્લા ૧૫ વર્ષી ડિઝાઈનીંગ ક્ષેત્ર સો સંકળાયેલ છે અને તે ડિઝાઈનર બ્લાઉસ જે ૨૦૦૦ થી ૧૦,૦૦૦ સુધીના બ્લાઉસ બનાવે છે અને કોટનના ડ્રેસીસ ૨૦૦૦ થી ૧૨,૦૦૦ સુધીના બનાવે છે. રાજકોટના લોકો પાસે તેઓની અપેક્ષા એ છે કે તેઓ પાસે સમરનું કલેકશન છે અને કોટનને વધારે મહત્વ આપે.

444

શિબોરી એક ટાઈ-ડાઈનું નામ છે તે જાપાનિઝ વર્ક છે તેઓ આખા કપડાને બાંધીને બનાવે છે અને અડધું સિવાય જાય પછી કપડુ બાંધીને ડાય કરવામાં આવે છે. તેઓની પાસે કોટન ડ્રેસીસ છે, લોંગ ડ્રેસીસ છે, અનારકલી છે, જમ્સ શુટ છે, લોંગ-શોર્ટ ડ્રેસીસ છે. લોકો પોતાનું કપડુ લઈને આવે તો પણ સીવી આપે છે અને તેઓ પાસે પણ કપડુ હોય છે તે અલગ-અલગ ઓકેશન જેમ કે વેડિંગ, નવરાત્રી વગેરેમાં અલગ-અલગ ડિઝાઈન બનાવી આપે છે.

555 2

તેમજ ત્યાં આવેલા પ્રીતીબેન શાહે જણાવ્યું કે તેઓને ત્યાં કુર્તિસ, વેડીંગ કલેકશન બહુ જ સારા લાગ્યા અને તેઓએ કહ્યું કે, શિબોરીમાં અન્ય ડિઝાઈનર કરતા યુનિક કલેકશન હોય છે. તેઓને ત્યાં કલેકશન ખૂબ જ સારું લાગ્યું.

222 2

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.